E-Paper
ગીર સોમનાથ જિલ્લા ના સોમનાથ મુકામે ફરજ પર નિર્ધારિત P. I. (એમ. વી. પટેલ) ને કરાયા સસ્પેન્ડ
ગીર સોમનાથ જિલ્લા ના સોમનાથ મુકામે ફરજ પર નિર્ધારિત P. I. (એમ. વી. પટેલ) ને કરાયા સસ્પેન્ડ
SP જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા સસ્પેન્ડ..
સોમનાથ માં ઉજવાતા કાર્તિક પૂર્ણિમા ના મેળામાં લાખો ની ભીડ હોય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હોય..તંદુપરાંત P. I. એમ વી. પટેલ સાહેબ રજા પર ઉતરી ગયા..
SP જાડેજા એ ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કર્યાં.
પી. આઈ. ને રજા ન હોવા છતાં સીક લિવ પર ઉતર્યા.
પી. આઈ ને રજા ન હોવા છતાં પણ રજા પર ઉતરી જતા કાર્યવાહી..