E-Paper
પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને જીવ દયા પ્રેમી દ્વારા ₹.5,00,000 નું અનુદાન.

પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને જીવ દયા પ્રેમી દ્વારા ₹.5,00,000 નું અનુદાન.
જીવદયા પ્રેમી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટની આજરોજ મુલાકાત લઈ જીવદયા પ્રેમી રાજેનભાઈ અનિલભાઈ શાહ પવઇ- મુંબઈ ₹.5,00,000 (પાંચલાખ) જીવદયા માં અર્પણ કરેલ છે ધન્ય છે એમના માતા-પિતાને માતા સુધાબેન તથા પિતા અનિલભાઈ ને વંદન
સહયોગ:વિરેન્દ્રભાઈ (વીરેન્દ્ર.કોટન.સુરેન્દ્રનગર.)
શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમ રાજેનભાઈ નાં જીવદયા ના સુકૃત કાર્ય ની ખુબ ખૂબ અનુમોદના વ્યક્ત કરે છે આભાર ખુબ ખુબ ધન્યવાદ જગત નાં સર્વે જીવોનુ કલ્યાણ થાવો શુભ થાવો મંગલ થાવો
અહેવાલ કનુભાઈ ખાચર




