E-Paper

પ્રભાસ-પાટણ મોટા કોળી વાડા સામુદ્રિ મંદિર ના પટાગણમ વર્ષોની પરંપરાગત નવરાત્રી ની અગિયારસ નું નોરતું ઉજવવામાં આવેછે

પ્રભાસ-પાટણ મોટા કોળી વાડા સામુદ્રિ મંદિર ના પટાગણમ વર્ષોની પરંપરાગત નવરાત્રી ની અગિયારસ નું નોરતું ઉજવવામાં આવેછે જેમાં પ્રભાસ ગામના ખૂણે-ખૂણે થી આ નોરતું નિહરવા આવેછે જેમની ખાસિયત એવી છે કે આ અગિયારસ ના ઉજવવામાં આવતા આ નોરતા માં ગામના લોકો અલગ-અલગ વેશભુષા ધારણ કરી નોરતા રમેછે..અલગ-અલગ વેશભૂષા ને લીધે માં સામુંદ્રી માતાનું અગિયારસ નું નોરતું ગામે ગામે પ્રખ્યાત છે..લોકો વેશભૂષા નો લ્હાવો લેવા ગામે ગામ થી એકઠા થાય છે..

 

અહેવાલ:ગાવડીયા કે. કે ગોરસોમનાથ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!