E-Paper
હિરણ નદી માં આવ્યા ઘોડાપુર…

બ્રેકીંગ : ગીર સોમનાથહિરણ નદી માં આવ્યા ઘોડાપુર..
પ્રભાસ તીર્થ ના ત્રિવેણી સંગમ ઘાટ પાણી માં ગરકાવ..
ત્રિવેણી સંગમ આસપાસ ના વિસ્તારમાં પાણી ભરાયા..
સંગમ બહાર દુકાનો માં વરસાદી પાણી ઘુસ્યા..
ગીર ઉપરવાસમાં ભારે વરસાદ ના પગલે હિરનણ ડેમ ઓવરફ્લો..
ડેમ ના સાતેય દરવાજા ખોલતાં હિરણ નદી માં પાણી નો ધસમસતો પ્રવાહ..
અહેવાલ :કે કે ગાવડિયા (ગીર સોમનાથ)




