E-Paper
ગૃહમંત્રી અમિત શાહનું કચ્છમાં પધરામણું; સાંસદ વિનોદભાઈ ચાવડા અને હર્ષ સંઘવીએ કર્યું ભાવભીનું સ્વાગત…

ગૃહમંત્રી અમિત શાહનું કચ્છમાં પધરામણું; સાંસદ વિનોદભાઈ ચાવડા અને હર્ષ સંઘવીએ કર્યું ભાવભીનું સ્વાગત…7
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ કચ્છની મુલાકાત માટે પધાર્યા હતા. આ મહત્વપૂર્ણ રાજકીય પ્રવાસ પર તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કચ્છ-મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સાથે મળીને ગૃહમંત્રીશ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું.
આ બંને નેતાઓએ ગૃહમંત્રીશ્રીને શાલ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું




