E-Paper
રામદેવ સેવા ટ્રસ્ટ ડીસા દ્વારા મિટિંગ યોજવામાં આવી

રામદેવ સેવા ટ્રસ્ટ ડીસા દ્વારા મિટિંગ યોજવામાં આવી રામદેવરા કાર્યકર્તા હાજર રહ્યા હતા અને ભડથગામના આગેવાનો હાજર રહ્યા હતા બહાદુરસિંહ વાઘેલા બળવંતસિંહ વાઘેલા શાંતુભા વાઘેલા તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા ડીસાના નીલકેશ્વર મહાદેવ મંદિર મીટીંગ કરી અને પછી રણુજા પોકરણ ખાતે સેવા કેમ્પ માટે જવા માટે ગાડી રવાના કરવામાં આવી હતી
અહેવાલ : શ્રવણસિંહ વાઘેલા ડીસા




