E-Paper
શ્રી રોહિતપુરીજી ને પાટણ જિલ્લાભાજપ ઉપ પ્મુખ તરીકે વરણી થતાં દશનામ સમાજમાં ખૂબ આનંદની લહેર પ્રસરી

- શ્રી રોહિતપુરીજી ને પાટણ જિલ્લાભાજપ ઉપ પ્મુખ તરીકે વરણી થતાં દશનામ સમાજમાં ખૂબ આનંદની લહેર પ્રસરી ગઈ છે,નખશીખ પ્રમાણિક,અને સૌને આગળ રાખી,અઢારે આલમના પ્રિય એવા રોહિતપુરી,રોહિતમિલના માલિક,એક સદા કમૅઠ વ્યકિતત્વ ધરાવે છે,મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના અધ્યક્ષ એવા રોહિતપુરીજીએ સંમાજ હિતેચ્છુ,અને સમાજના લોકનાયકે ગાંધીનગર મુકામે શિક્ષણ સંકુલ બનાવવા સરકાર પાસેથી જમીન મેળવી ગોસ્વામી સમાજનુ ભગીરથ કાયૅ મહામંડળટીમે કયુૅ છે.ઓછા બોલા અને સદા પરોપકારી એવા રોહિતપુરી સેવા અને સમપૅણ ની ઊંચી બિન સ્વાથૅ વૃતિથી કાયૅ કરી રહયાછે.અેમનેી પક્ષની વફાદારી નિભાવી વિશ્વાસ સંપાદન કયોૅ એટલે ભાજપે પણ કદર કરી જિલ્લા ભાજપ,ઉપ પ્રમુખની જવાબદારી આપી,સૌના પ્યારા એવા રોહિતપુરીજી સરકારમાં રહી સમાજને ખુબ ઉપયોગી થાય એવી શુભકામના,અભિનંદન,ધન્યવાદ,જય દશનામ,ઓમ નમો નારાયણ,વંદે મારત. અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત




