E-Paper

અમીરગઢ પો.સ્ટે વિસ્તારમાંથી હોન્ડા સીટી ગાડી નં.GJ02EC 9489 માંથી ગે.કાં અને વગર પાસ પરમીટનાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ 5,52,440/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી બનાસકાંઠા

અમીરગઢ પો.સ્ટે વિસ્તારમાંથી હોન્ડા સીટી ગાડી નં.GJ02EC 9489 માંથી ગે.કાં અને વગર પાસ પરમીટનાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ 5,52,440/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી બનાસકાંઠા

 

એલ.સી.બી પોલીસ સ્ટાફનાં માણસો પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન બાતમી હકીકત આધારે મોજે ઇકબાલગઢ હાઇવે ઉપર ઇકબાલગઢ થી જાજરવા તરફ જતા રોડ ઉપરથી હોન્ડા સિટી ગાડી નં.GJ 02 EC 9489 માંથી પકડાયેલ રજુસિંહ સમેરસિહ ડાભી રહે. આવલ તા.અમીરગઢ તથા નાસી ગયેલ ગાડીનો ચાલક દુર્જનસિંહ પચાણસિંહ ડાભી તથા વીરેન્દ્રસિંહ કુમનસિહ ડાભી બન્ને રહે. આવલ તા.અમીરગઢ વાળો પોતાનાં કબ્જાનાં ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમેટે ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/બીયર ટીન નંગ -825 કિ.રૂ- 2.52.440/- તથા હોન્ડા સીટી ગાડી કી. રૂ.3.00.000/મળી કુલ કી.રૂ 5.52.440/નાં મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા ગાડીની આગળ પોતાનાં મોટર સાયકલથી પાયલોટિંગ કરનાર નરેન્દ્ર સિંહ જેસલસીહ ડાભી રહે. આવલ તા.અમીરગઢ વાળાનાઓ એકબીજાની મેળાપીપણાથી ગુનામાં મદદગારી કરી ગે.કા અને વગર પાસ પરમિટનો રાજસ્થાન રાજ્ય નિમિત્ત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું સડયંત્ર રચી આરોપીઓએ આર્થિક લાભ સારું ગુનાહિત કૃત્ય કરેલ હોય જેઓની વિરુદ્ધમાં અમીરગઢ પોલિસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

 

રિપોર્ટર.વિજયસિંહ ડાભી અમીરગઢ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!