E-Paper
સોમનાથ ટ્રસ્ટ દ્વારા રામવાડી સ્થળ પર બનાવવા માં આવેલ સોમનાથ સ્વદેશી હાટ માં તમામ દુકાનદારો ને ખસેડી સોમનાથ ટ્રસ્ટ ની જૂની દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી રહી છે
સોમનાથ ટ્રસ્ટ દ્વારા રામવાડી સ્થળ પર બનાવવા માં આવેલ સોમનાથ સ્વદેશી હાટ માં તમામ દુકાનદારો ને ખસેડી સોમનાથ ટ્રસ્ટ ની જૂની દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી રહી છે.. તંત્ર દ્વારા તમામ દુકાનદારો ને સમય અનુસાર પોતાની દુકાનો નો સામાન નવયુક્ત સ્વદેશી હાટ માં ખસેડવામાં આવ્યું હતું..સમય અનુસાર જિલ્લા મેજેસ્ટ્રી નું જાહેર નામાને અનુરૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે..




