E-Paper

ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી ગર્લ્સ હોસ્ટેલ ની બહેનો દ્વારા એક અનોખી પહેલ

ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી ગર્લ્સ હોસ્ટેલ ની બહેનો દ્વારા એક અનોખી પહેલ કરી ને સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં રહેલા દર્દી ના ખાલીપાને આત્મિયતાથી ભરી દેવા અને દર્દી દેવો ભવ નું સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરવા રક્ષાબંધન ના પાવન પર્વ ને ઉજવવા દવાખાનામાં જય દર્દી ના હાથે રાખડી બાંધી ને તેમનુ તંદુરસ્તી માટે ઈશ્વર ને પ્રાર્થના કરી હતી અને ત્યાં એકતા નું પ્રતીક જોવા મળ્યું હતું આ કાર્યક્રમ ને દવાખાના ના સ્ટાફે બિરદાવ્યો હતો સંચાલક શ્રી પ્રતાપભાઈ ગઢવી નો આભાર માન્યો હતો તેમજ રાખડી બાંધતા સમયે કેટલાક દરદી ઓ લાગણી મા આવી હર્ષના આંસુ સાર્યા હતા

અહેવાલ : અજય મકવાણા ભાવનગર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!