E-Paper

શ્રી ખાંડુડીવાળા હનુમાનજી જગ્યા પર દર વર્ષ ની જેમ આ વર્ષે 12 -4-2025 ના રોજ પણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.

શ્રી ખાંડુડીવાળા હનુમાનજી જગ્યા પર દર વર્ષ ની જેમ આ વર્ષે 12 -4-2025 ના રોજ પણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.

 

શ્રી ખાંડુડીવાળા હનુમાનજી મંદિર જૂના આણંદપર રોડ ભાડલા ગામ માં આવેલ હનુમાનજી મંદિર માં હનુમાનજી જન્મોત્સવ નું આયોજન 12 -4-2025 ના રોજ કરવામાં આવ્યું છે જેમાં 10-4 -2025 થી 12-4-2025 મારુતિ યજ્ઞ 3 દિવસનો બપોરે અને 3:00 વાગે શોભાયાત્રા રાત્રે 6:00 વાગે મહાપ્રસાદ રાત્રે રાસ ગરબા તેમજ સંતવાણી ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક કલાકારો સંતવાણી ની મજા કરાવવા આવાના છે તો આ જન્મોત્સવ માં તમામ જાહેર જનતા ને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે તો આવો આપણે સૌ સાથે મળી આ જન્મોત્સવ માં જોડાય અને ભક્તિરૂપી રંગ માં રંગાઈ જાય આમંત્રક શ્રી ખાંડુડી વાળા હનુમાનજી મહારાજ સેવકગણ

 

અહેવાલ : પાર્થ પંડ્યા રાજકોટ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!