E-Paper
સુરત શહેર ને આંગણે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા મોદી સાહેબ નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ

સુરત શહેર ને આંગણે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા મોદી સાહેબ નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ ટીમ મોદી સપોર્ટર સંઘ ના સભ્યો દ્રારા ઢોલ નગારા સાથે રોડ શો દરમિયાન ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ સાથે સાથે મોદી મોદી ના નારા સાથે ગુંજી ઉઠ્યો લિંબાયત રોડ વડાપ્રધાન ની એક ઝલક માટે મોટી સંખ્યા મા ટીમ મોદી સપોર્ટર સંઘ ના સભ્યો જોડાયા અને ઉત્સાહભેર આવકાર આપવામા આવ્યો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ જણાવ્યું હતું કે, સ્વચ્છતામાં સુરત પહેલા કે બીજા નંબરે હોય જ છે. સ્વચ્છ ભારત અભિયાનથી ગામડાઓમાં બીમારી ઘટી છે. હર ઘર જલ અભિયાનથી ઘરે ઘરે પાણી પહોંચ્યું છે. મફત રાશન યોજનાથી કરોડો લોકોનું જીવન સુધર્યું છે. ટીમ મોદી સપોર્ટર સંઘ સ્વાગત દરમિયાન પરેશભાઈ વઘાસીયા, અશોકભાઈ ખામકર, રાજેશભાઇ વીરવાણી, યશભાઈ પટેલ, રીટાબેન પટોળીયા, સંગીતાબેન પટેલ તેમજ મોટી સંખ્યા કાર્યકર્તાઓ જોડાયા હતા