મળતી માહિતી અનુસાર હર ઘર તિરંગા અભિયાન નું આયોજન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ના ભરૂચ જિલ્લા દ્વારા રાખવા માં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર હર ઘર તિરંગા અભિયાન નું આયોજન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ના ભરૂચ જિલ્લા દ્વારા રાખવા માં આવ્યું હતું.
આઝાદી એ માત્ર એક દિવસ નો ઉત્સવ નથી એતો આપણા પૂર્વજો ની શુરવીરતા, ત્યાગ અને બલિદાનની અખૂટ કહાની છે. જે વીરો એ પોતાના લોહીના દરેક ટીપા માંથી તિરંગા ને રંગીન કર્યો જે માતા ઓએ પોતાના પુત્રો ને દેશ માટે હસતા હસતા શહીદ કર્યા. જયા ભગતસિંહ હે ફાંસીના ફન્ડા ને ફૂલની માળા માની હતી સુખદેવ, રાજગુરુ એ હસતા હસતા જાન આપી હતી. સુભાસચંદ્રબોઝ કહે કે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ. એજ રાષ્ટ્રધ્વજ આજે આપણા હાથ માં છે. સ્વતંત્રતા એટલે જવાબદારી, સત્ય, ન્યાય, સમાનતા અને એકટાના પથ પર અડગ રહે એની નિશાની છે.
હર ઘર તિરંગા અભિયાન નું આયોજન ભરૂચ તાલુકા ના નબીપુર ઝનોર ચોકરી થી લઇ કાવીઠા ચોકરી સુધી રાખવા માં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન નું આયોજન સાઉન્ડ સિસ્ટમ સાથે રાખવામાં આવ્યું હતું.
હર ઘર તિરંગા અભિયાન નું આયોજન રાષ્ટ્રીય ગીત નું વર્ણન કરી શરૂ કર્યું હતું.
આ હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અતિક રસીદજી, તથા પ્રદેશ અધ્યક્ષ રિયાજ શેખજી ના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું.
હર ઘર તિરંગા અભિયાન નું આયોજન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાજીદ ભાઈ દીવાન તથા ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂક ભાઈ દીવાન ને રાખ્યું હતું.
જેમાં ભરૂચ જિલ્લા ઉપ પ્રમુખ ઇલ્યાસ ભાઈ મન્સૂરી, ભરૂચ તાલુકા પ્રમુખ સાદિક ભાઈ દીવાન, વાગરા તાલુકા પ્રમુખ યાસીન ભાઈ દીવાન, આમોદ તાલુકા પ્રમુખ, જંબુસર તાલુકા પ્રમુખ, અંકલેશ્વર તાલુકા પ્રમુખ, વડોદરા જિલ્લા ના કરજણ તાલુકા ના હોદ્દેદાર ઈરફાન ભાઈ દીવાન તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ના હોદ્દેદારો અને સભ્યો તથા ભરૂચ ના નબીપુર ગામ ના આગેવાનો વાગરા તાલુકા ના વિલાયત ગામ ના આગેવાન સય્યદ ઝેરુદ્દીન ભાઈ, આ હર ઘર તિરંગા અભિયાન માં જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન ની ઉજવણી શાંતિ પ્રિય માહોલ માં દેશ ભગતિ ગીતો સાથે આનંદ અને ઉલ્લાસ થી હર ઘર તિરંગા અભિયાન ની ઉજવણી કરી હતી.
રાષ્ટ્રધ્વજ આપરા દેશ ની આન બાન અને સાન છે. આપરો દેશ સ્વતંત્ર દેશ છે. આ સ્વતંત્ર દિવસ ના ભાગ રૂપે હર ઘર તિરંગા અભિયાન નો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. હર ઘર તિરંગા અભીયાન ભરૂચ ના નબીપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. દેસાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ નબીપુર પોલીસ સ્ટેશન ના અમલદાર ના બંદોબસ્ત સાથે કોઈ ને અર્ચન રૂપ ના થાય અને રોડ રસ્તા પર ટ્રાફિક ની સમસ્યા ના થાય એને ધ્યાને રાખી ને શાંતિ પ્રિય માહોલ માં દેશ ભગતી ના ગીતો સાથે રાષ્ટ્રગીત નું વર્ણન કરી હર ઘર તિરંગા અભિયાન નું આયોજન પુણ કર્યું હતું.
બ્યુરો ચીફ – ઇલ્યાસ મન્સૂરી
દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ 24




