વાવના ધરાધરા ગામે રબારી પરિવાર દ્વારા ગંગા થાળી નિમિત્તે કાર્યક્રમ યોજયો

- વાવના ધરાધરા ગામે રબારી પરિવાર દ્વારા ગંગા થાળી નિમિત્તે કાર્યક્રમ યોજયો
વાવ તાલુકાના ધરાધરા ગામના
પરિવાર દ્વારા દ્વારકાના પ્રવાસે ગયા હતા આ પ્રવાસ નિમિતે ગંગા થાળી નું આયોજન રાખ્યું હતું
ત્યારે વિહત માના ભુવા રામચંદ્ર બાપુ નું સમત ભૂખ્યા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમસ્ત રબારી સમાજ નેહડો સાથે મળીને સારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગામના સરપંચ ભલજીભાઈ પટેલ રામદેવ કરિયાણા સ્ટોર નારણભાઈ દેસાઈ દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતો મોરીખા ગામના સરપંચ શ્રી ખુમાભાઈ દેસાઈ નું સન્માન મનસુખભાઈ દેસાઈ કર્યું હતું શિક્ષક શ્રી પીરાભાઈ દેસાઈ નું ગોકુળભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ બોળી સંખ્યામાં હાજરી આપી હતી સમસ્ત ભૂખ્યા પરિવાર દ્વારા ગંગા થાળી નું સરસ આયોજન કરવામાં આવ્યું હતું વિહત માતાજીના ભુવાજી રામચંદ બાપુનું ગામ માં ફૂલકુ ફેરવવામાં આવ્યો હતો સમસ્ત પરિવારના યુવાનો દ્વારા ગંગા થાળીનું સરસ આયોજન કરવામાં આવ્યું હતુ
રબારી સમાજ નેહડો સાથે મળીને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી
અહેવાલ ત્રિકમ ઠાકોર વાવ થરાદ




