E-Paper
નખત્રાણા પોલીસની સી ટીમ દ્વારા જાહેર સ્થળો ઉપર ચેકિંગ કરાયું

નખત્રાણા પોલીસની સી ટીમ દ્વારા જાહેર સ્થળો ઉપર ચેકિંગ કરાયું
નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એએમ મકવાણા ની સૂચનાથી નખત્રાણા પોલીસ SHE Team દ્વારા નખત્રાણા બસ સ્ટેશનમાં અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમને કોઈ રોમિયો ગીરી દ્વારા હેરાનગતિ કે મુશ્કેલી છે કે કેમ તેની પૂછ પરછ કરવામાં આવેલ તેમજ બસ સ્ટેશનમાં શંકાસ્પદ હિલ ચાલ વાળા વ્યક્તિઓની પૂછપરછ કરી ચેક કરવામાં આવેલ અને બસ સ્ટેશન તેમજ સ્કૂલોની આસપાસમાં રોમિયોગીરી કરતા તત્વોને ચેક કરવામાં આવેલ હતા
બસ સ્ટેશન જાહેર સ્થળ તેમજ એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ ને પજવણી નથી થતી ને વગેરે નખત્રાણા પોલીસની સી ટીમના એ એસ આઈ મીનાબેન હેડ કોસ્ટેબલ નિલેશભાઈ હૈડકોન્સ્ટેબલ કોમલબેન સહિતનાઓએ કામગીરી કરી હતી




