E-Paper
ગુરુ તેગ બહાદુર શહીદી દિવસ: કેજરીવાલ અને પંજાબ CM એ અખંડ પાઠ સાહિબમાં હાજરી આપી

: ગુરુ તેગ બહાદુર શહીદી દિવસ: કેજરીવાલ અને પંજાબ CM એ અખંડ પાઠ સાહિબમાં હાજરી આપી
ગુરુ તેગ બહાદુરજીના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી અખંડ પાઠ સાહિબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં બંને નેતાઓએ ભાગ લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.




