E-Paper

પિતાએ પોતાની પુત્રની દ્વિતીય પૂર્ણતિથી નિમિત્તે 900 બાળકોને બટુક ભોજન અપાયું..

પિતાએ પોતાની પુત્રની દ્વિતીય પૂર્ણતિથી નિમિત્તે 900 બાળકોને બટુક ભોજન અપાયું..

 

આણંદનગર પ્રાથમિક શાળા, થરાદ-૩ માં બાળકોને તિથિભોજન અપાયું..

 

​આણંદનગર પ્રાથમિક શાળા, થરાદ-૩ ખાતે સ્વ. સાન્વિબેન કીરાભાઇ માળી તરફથી શાળાના 904 બાળકો અને તમામ સ્ટાફને તિથિભોજન આપવામાં આવ્યું.

 

​આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઇ રાજપૂત અને લલિતભાઇ બી. ત્રિવેદી વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

​શાળાના આચાર્ય એમ.કે. મણવર અને સ્ટાફ મિત્રોએ તિથિભોજનને સફળ બનાવવા માટે સખત મહેનત કરી હતી. દાતાશ્રીને શાલ અને પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!