E-Paper
લોઢણ ગામે હિટાચી મશીન લીઝમાં ઉતારી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાનો ગામજનો દ્વારા આક્ષેપ.

લોઢણ ગામે હિટાચી મશીન લીઝમાં ઉતારી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાનો ગામજનો દ્વારા આક્ષેપ.
ગ્રામજનો અને આવેલા અધિકારીઓ વચ્ચે થઈ તું તું મે મેં.
નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ઢગલો કરતા હિટાચી મશીનને ગામલોકોએ પકડી પાડ્યું,
જેના કારણે ઘટના સ્થળે વાતાવરણ ગરમાયુ.
મામલો ઉગ્ર બનતા પાવીજેતપુર પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા.
સ્થાનિક ગ્રામજનો આક્ષેપ મુજબ, નદીમાંથી વહેતા પાણીમાંથી રેતી ખોદકામ થવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
અહેવાલ: ફારૂક ખત્રી