E-Paper
ફોટોગ્રાફર એસોસિયન દ્વારા એક વ્યક્તિનો જીવ બચાવ્યો
સોમનાથ ના દરિયા કિનારે કલેક્ટર નું જાહેરનામું હોવા છતાં પણ એક અજાણ્યા પુરુષ દરિયા માં નહાવા પડ્યા દરિયો તોફાની હોય જેના કારણે તે પુરુષ ને દરિયો ખેંચી ગયો અને પાણીમાં ડૂબવા લાગ્યો એ સમયે ત્યાં હાલમાં સોમનાથ ફોટાગ્રાફર એસોસિઅન હાજર હોય તે ફોટાગ્રાફરો એ પુરુષ ને બચાવી લીધો એ તમે વિડિઓ માં જોઈ શકો છો..
અહેવાલ : કે કે ગાવડિયા ગીરસોમનાથ




