E-Paper
જામનગર પિજીવિસીએલ ખાશા માં ઘોદ્ના ઉંઘમાં…

જામનગર શહેર લાલખાણ વિસ્તારમા રાહદારી રસ્તા પર ઈલેક્ટ્રીક પોલ ની ખુલી પેટી રાખનાર જામનગર પિજીવિસીએલ ની લાપરવાહી નાં કારણે ઈલેક્ટ્રીક પોલ ની ખુલી પેટીના કારણે માલધારી ઢોર નાં અવર નવર અકસ્માત બનાવો બન્તાહોય જે લાલખાણ રાહદારીઓ માં અનેક સવાલો ઉઠી યા છે કે ઈલેક્ટ્રીક પોલ ની ખુલી પેટીમા ઢાકરા નાખવા તેવી માંગો ઉઠીછે
…………………………
રીપોર્ટર રાઉમા કારાભાઈ