E-Paper
સેવા સંકલ્પથી વિકાસ યાત્રા સુધી,સક્રિય સભ્યો છે ભાજપના શિલ્પી!”

ગઈ કાલ રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૬ માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ડીસા વિધાનસભા પરિવારનું સક્રિય સભ્ય સંમેલન યોજાયું. તેમા ડિસા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માલી પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીય ડીસા APMC ના ચેરમેન શ્રીગોવાભાઈ દેસાઈ માલધારી સેલના કન્વીનરશ્રી ડો સંજયભાઈ દેસાઈ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ પુર્વ મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્યા ક્રાર્યકમ ને સફળ બનાવા બદલ સર્વે હોદેદારો અને કાર્યકર્તા ઓ નો આભાર.
અહેવાલ :.શ્રવણ સિંહ વાઘેલા ડીસા