E-Paper
ભાવનગર કોર્પોરેશનના બિલ્ડીંગ ઉપરથી એક આધેડ એ પડતું મૂક્યું, ચોથા માળે અગાસી ઉપરથી એક આધેડ નીચે પડતું મુકતા નીપજ્યું મોત,..

ભાવનગર કોર્પોરેશનના બિલ્ડીંગ ઉપરથી એક આધેડ એ પડતું મૂક્યું, ચોથા માળે અગાસી ઉપરથી એક આધેડ નીચે પડતું મુકતા નીપજ્યું મોત, ઘટના બનતા મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત મનપાના પરિસરમાં દોડી આવ્યા, મૃતક કોણ છે શા માટે અગાસી ઉપરથી કૂદકો માર્યો તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર અશોક રાતડીયા જેતપુર