મજૂરી કામે સુગર કંપની મારપીટ વૃદ્ધો સાથે બન્યું મેસેજ આવતાં તત્કાલ એક્ટિવ નજરે આવ્યા મહેશભાઈ આહિરે

- મજૂરી કામે સુગર કંપની મારપીટ વૃદ્ધો સાથે બન્યું મેસેજ આવતાં તત્કાલ એક્ટિવ નજરે આવ્યા મહેશભાઈ આહિરે
આજની તારીખે ૪ / ૩ / ૨૦૨૫ નાં રોજે આહવા તાલુકામાં આવતું ગામ માંદલબારી ગામે મારપીટ નું બન્યું બનાવ તેવા વડીલો વૃદ્ધ દાદા અને દાદીને નામ જાનુભાઈ સખારામભાઈ નિકુંમ ઉંમર ૬૧ વર્ષ અને એમની ધર્મ પત્ની ઍમનાબેન નિકુંમ ઉંમર ૫૯ વર્ષ તેઓને ગંભીર માર મારવામાં આવ્યો, દશ ટાકા માથામાં આવ્યા.જાણકારી અભાવે સુગર કંપનીએ મજુરી કામે લેનાર ફુલ્સિંગભાઈ બર્ડે ૩,થી,૪ મહીને કામ કરાવીને આજે પાછા ઘરે આવતાં પોતાનાં હાથે રૃપિયા જોતા આજે ૩૦.૦૦૦ હજાર આપવા માટે મુકરદમ ફુલ્સિંગભાઈ બર્ડે આના કાની કરતો નજરે આવતાં, આક્ષેફ મજૂરો પર લગાવવા લાગ્યો અને વ્યાજ ૧૬ હજાર.નો આરોપ લગાવીને પીડિતો પાસે રુપિયા પડાવી લેવાની કોચિસ કરી તેમ જાણવા મળ્યું તેવામાં, પીડીતો ૧૪.૦૦૦ હજાર લીધાં તેમ જણાવતા હતાં પણ ફુલ્સિંગભાઈ બર્ડે ૧૬.૦૦૦ હજાર નું આરોપ લગાવીને અવે ફુલ્સિંગભાઈ ડોંગરૂભાઈ બર્ડે બીજાં રૃપિયા આપવા પણ સાફ સાફ નાં પાડવા લાગ્યો એના કારણે પીડિતો આગળ વધવા જાણ કરતા સમયે આ ફુલ્સિંગભાઈ ખૂબ ગંભીર જૂનુની થઈ મારપીટ કરવા લાગ્યો, અને માથામાં જોરથી મારવાથી માથું ફાડી નાખ્યું અને ૧૦ ટાકા ગંભીર પીડિત પર આવ્યાં અને આખો લોહી લોહાન થયા, તેવામાં આખારે ફોન આહવા મહેશભાઇ આહિરે પર આવતાં તેવા સમયે સારવાર માટે ખશેડાવ્યું સિવિલ હોસ્પિટલમાં
રિપોર્ટર : મહેશભાઇ આહીરે ડાંગ