E-Paper

જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના પાવી ગરનાળા પાસેથી સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XUV 500 ફોરવ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કિ.રૂ.૧,૭૧,૯૦૨/- નો પ્રોહી મુદામાલ

જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના પાવી ગરનાળા પાસેથી સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XUV 500 ફોરવ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કિ.રૂ.૧,૭૧,૯૦૨/- નો પ્રોહી મુદામાલ

 

પકડી પાડતી જેતપુર પાવી પોલીસ

 

શ્રી સંદિપ સિંઘ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાઓ તથા શ્રી આઇ.જી.શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા શ્રી હર્ષ શર્મા, મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ

 

જે આધારે શ્રી એલ.પી.રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપરવીઝન હેઠળ પોલીસ સ્ટાફના માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તાર વનકુટીર ત્રણ રસ્તા પાસે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XUV 500 W10 ફોરવ્હીલર ગાડી જેનો આર.ટી.ઓ.રજી.નં.GJ-06-LE-5372 ની શંકાસ્પદ રીતે આવતા તેને હાથ કરી ઉભી રાખવા ઇશારો કરતા તે ઉભી રાખેલ નહી અને પાવી ગામ બાજુ તરફ હંકારીને જવા દીઘેલ હતી જેથી ખાનગી વાહનથી તેનો પીછો કરતા પાવી ગરનાળા પાસે આવતા ગાડી ચાલક તેની ગાડી રોડની બાજુમા છોડીને ભાગી જતા તે મહિન્દ્રા XUV ગાડીમાંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂના પતરાના ટીન બીયર તથા પ્લાસ્ટીકના ક્વાટરીયા મળી કુલ નંગ-૭૫૪ કિ.રૂ.૧,૭૧,૯૦૨/- તથા મુદામાલની હેરાફેરીમા પકડાયેલ મહિન્દ્રા XUV 500 ફોરવ્હીલર ગાડી જેનો આર.ટી.ઓ.રજી.નં.GJ-06-LE-5372 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૬,૭૧,૯૦૨/-નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામા આવ્યો.

 

આમ,જેતપુર પાવી પોલીસ દ્રારા પ્રોહી કેસ કરવામાં સફળતા મળેલ છે.

 

વ્ય- આરોપી :-

 

(૧) એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XUV 500 W10 ફોરવ્હીલર ગાડી જેનો આર.ટી.ઓ.રજી.નં.GJ-06-

 

LE-5372ના ચાલાક જેના પુરા નામ સરનામાની ખબર નથી તે.

 

o:- કબજે કરવામાં આવેલ મુદ્દામાલ :-

 

(1) GOA SPIRIT OF SMOOTHNESS WHISKY 180 ML કવાટરીયા ની બોટલ નંગ-૨૫૦ જેની

 

કિ.રૂ.૬૨,૭૫૦/-

 

(2) માઉન્ટ્સ 6000 સુપર ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બીયર 500 ML नी भोट नंग-

 

૨૧૬ જેની કુલ કી.રૂ.૪૩,૬s

 

WPS ઓફિસ સાથે સંપાદિત કરો

 

(3) કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર 500 ML ની ​​નોટ નંગ

 

૨૧૬ જેની કુલ કી.રૂ.૪૭,૫૨૦/-

 

(૪) BUDWEISER MAGNUM BEER 500 ML ની બોટલ નંગ-૭૨ જેની કુલ કી.રૂ.૧૮,૦૦૦/-

 

(૫) મહિન્દ્રા XUV 500 ફોરવ્હીલર ગાડી જેનો આર.ટી.ઓ.રજી.નં.GJ-06-LE-5372 જેની

 

ડી.૩.૫,૦૦,૦૦૦/-

 

:: કામગીરી કરનાર પોલીસ અધિકારી /પોલીસ કર્મચારી :

 

આ કામગીરી જેતપુર પાવી પોલીસ સ્ટેશનના (૧) શ્રી એલ.પી.રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર તથા (૨) અ.હે.કો. દિલીપભાઇ રણુભાઇ બ.નં.૦૮૭ તથા (૩) અ.હે.કો દિપકભાઇ અશોકભાઇ

 

રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!