E-Paper

નવ નિર્મિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જિલ્લા કક્ષાની ૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કલેકટર મિહિર પટેલના હસ્તે કરવામાં આવી

  1. નવ નિર્મિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જિલ્લા કક્ષાની ૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કલેકટર મિહિર પટેલના હસ્તે કરવામાં આવી

થરા.. ઉમેશ.. ગોસ્વામી.. અલ્પેશ.. ગોસ્વામી..

શ્રી ઓગડ વિદ્યામંદિરના બાળકો દ્વારા સાહસિક કૃતિઓ રજુ કરી

 

નવ નિર્મિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જિલ્લા કક્ષાની ૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કલેકટર મિહિર પટેલના હસ્તે કરવામાં આવી હતી એ પ્રસંગે જુદી જુદી શાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તેમાં શ્રી ઓગડ વિદ્યામંદિરના બાળકો દ્વારા સાહસિક કૃતિ તલવાર સ્ટંટ અને પિરામિડ સાથે સળગતી રિંગ કૂદવામાં આવી હતી અને આ કૃતિને સારી એવીલોકચાહના મળી અને બાર હજાર રૂપિયાનો પુરસ્કાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવ્યો હતો આ માટે મંડળના પ્રમુખ ધીરજભાઈ શાહ અને આચાર્ય એ.એસ.વાલાણી શાળા પરિવાર ના શિક્ષક મિત્રોએ બાળકો ને ખૂબ ખૂબ અભિનદન આપ્યા હતા આ સાંસ્કૃતિ કૃતિ તૈયાર કરવામાં શાળાના શિક્ષક સુહાગભાઈ બારોટ અને નારણ ભાઈ ચૌધરી અને દિલીપભાઈ પંચાલ સાથે તુષારભાઈ પઢિયારે ખૂબ મહેનત કરી હતી.

અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!