E-Paper

સેવા અને સમરસતાનો ત્રિવેણી સંગમ: લીલાશાહ કુટિયા ખાતે ૧૦૧ વિપ્ર કન્યાઓના જાજરમાન સમૂહ લગ્ન અને ૧૫૭ બટુકોનો જનોઈ ઉત્સવ

ગાંધીધામ/કચ્છ: કચ્છની ધરતી પર પરોપકાર અને સામાજિક જવાબદારીનું એક નવું ઉદાહરણ પ્રસ્થાપિત થયું છે. લીલાશાહ કુટિયા ખાતે ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર અને શ્રીરામ ગ્રુપના સહયોગથી ‘અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ’ માટે સમૂહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિત સંસ્કારનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનમાં ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ પરિવારે ઉદાર હાથે ૧૦૧ કન્યાઓનું કન્યાદાન કરી સમાજમાં અનોખી મિશાલ કાયમ કરી છે.

 

અહેવાલ : વિક્રમભાઇ જોષી ગાંધીધામ કચ્છ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!