E-Paper
અમિતભાઈ શાહને જન્મદિવસ તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવાઈ

આજે ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ તથા દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાથે સૌજન્ય મુલાકાત કરવામાં આવી.
મુલાકાત દરમિયાન તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા નૂતન વર્ષની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ અવસરે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ અમિતભાઈ શાહના અદમ્ય નેતૃત્વ, જનકલ્યાણકારી વિચારો અને દેશ સેવા માટેના યોગદાનની પ્રશંસા કરી હતી.
તેમણે સૌને નૂતન વર્ષ માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, “જનસેવા એ જ આપણું ધ્યેય છે અને દરેક કાર્યકર એ જ માર્ગે આગળ વધે.”




