Entertainment

બાળ કિશોરને તેના વાલીને પરત સોપતી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી જેતપુરપાવી પોલીસ

” બાળ કિશોરને તેના વાલીને પરત સોપતી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી જેતપુરપાવી પોલીસ

 

આઇ.જી.શેખ, પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર તથા હર્ષ શર્મા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી, બોડેલી છે ડીવીઝન બોડેલી નાઓએ જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઈ જે સુચનાઓ અનુસંધાને એલ.પી.રાણા, પોલીસ ઈન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપેલ જે મુજબ સુરત શહેરથી વડોદરા થઈ જેતપુર પીિવી ખાતે રેલવે મારફતે આવેલ એક અર્ધ મગજના બાળકિશોર નામે સોનુ વાસુદેવ સ્વાઈ ઉ.વ. ૧૫ હાલ રહે-કાપેદરા, સુરત શહેર મુળ રહે-કલીયાગોડા તા- ગંગાપુર જી- ગંજમ (ઓડીસા) નાઓની સ્વજન નાગરિક મારફતે આવેલ હોવાની જાણ થતા બાળ કિશોરને પોલીસ સ્ટેશન લાવી તેને ચા-નાસ્તો તથા જમવાનુ આપી હકિકત પુછી તેના હાથ ઉપર લખેલ મોબાઇલ નંબર ઉપરથી તેના પરિવારનો સંપર્ક કરી તેના પિતા નામે વાસુદેવને બોલાવી બાળકિશોરને તેના પરિવાર સાથે મિલન કરાવી પોલીસ દ્દારા “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને જેતપુર પાવી પોલીસે સાર્થક કરેલ છે.

 

છે હું

 

૦:- કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ૦:-

 

(૧) શ્રી એલ.પી.રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન

 

૩) એ.એસ.આઈ. મહેન્દ્રસિહ ગુલાબસિંહ બ.નં ૩૩૩ ચાઇલ્ડ ઓફિસર જેતપુર પાવી પોલીસ સ્ટેશન

 

( (૪) હે.કો. દિપકભાઈ અશોકભાઈ બ.નં ૧૬૪ જેતપુર પાવી પોલીસ સ્ટેશન

 

રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!