જેતપુરપાવી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જેતપુરપાવી પોલીસ

જેતપુરપાવી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જેતપુરપાવી પોલીસ
શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર તથા શ્રી હર્ષ શર્મા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી,બોડેલી ડીવીઝન બોડેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લાના તથા જીલ્લા બહારના ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ રાખેલ હોય અને જરૂરી સુચના કરેલ જે આધારે એલ.પી રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુરપાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગ દર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ડ્રાઇવ દરમ્યાન પકડવા માટે જરૂરી સુચન અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે અ.હે.કો દશલાભાઇ ભદુડિયાભાઇ બ.નં.૩૫૫ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા.
તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી- પાર્ટ ગુ.ર.ન.૧૧૧૮૪૦૦૩૨૫૦૧૯૯/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ (એ.ઇ),૯૮(૨),૮૧ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી રોતુભાઇ ઉર્ફે રતુ સેકડીયાભાઇ મંડલોઇ રહે, ભાણારાવત ગિરી ફળીયા તા.જી.અલીરાજપુર નાઓ અલીરાજપુર ખાતે મકાન ભાડે રાખી રહેતો હોય તેવી મળેલ ચોકક્સ બાતમી હકીકત આધારે તથા ટેકનીકલ સોર્સીસની મદદથી અલીરાજપુર ખાતે તેના ભાડાના ઘરમાં તપાસ કરતા ઘરે હાજર મળી આવેલ હોય જેથી તેને પકડી પાડી તેનું નામઠામ પુછતા તે ઇસમે તેનું પોતાનું નામ રોતુભાઇ ઉર્ફે રતુ સેકડીયાભાઇ મંડલોઇ ઉ.વ.૨૪ રહે, ભાણારાવત ગિરી ફળીયા તા.જી.અલીરાજપુર નાનો હોવાનું જણાવેલ હોય જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકડ આધારે તપાસ કરતા સદરી ઇસમ જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી-પાર્ટ ગુ.ર.ન.૧૧૧૮૪૦૦૩૨૫૦૧૯૯/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ (એ.ઇ),૯૮(૨),૮૧ મુજબના ગુનાના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ.
આમ જેતપુરપાવી પોલીસ સ્ટેશન દ્રારા પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.
p:- પકડાયેલ આરોપી –
(૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી- પાર્ટ ગુ.ર.ન.૧૧૧૮૪૦૦૩૨૫૦૧૯૯/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ (એ.ઇ),૯૮(૨),૮૧ મુજબના
0: કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી ઃ
આ કામગીરી જેતપુર પાવી પોલીસ સ્ટેશનના
જટડાભાઈ બłdio with WPS Office (૧) એ.એસ.આઇ મિતેશભાઇ જટડાભાઈ,
(૨) અ.હે.કો દશલાભાઇ ભદુડિયાભાઇ બ.નં.૩૫૫
(૩) પો.કો.નરેન્દ્રકુમાર લીમસિંગભાઇ બ.નં.૩૬૮
(૪) આ.પો.કો બાબુભાઇ કરશનભાઇ બ.ન.૯૩૦
(૫) આ.પો.કો સુનિલભાઇ ઝલુભાઇ બ.ન.૩૧૭
(૬) અ.પો.કો રાજુભાઈ ધોળીયાભાઈ બ.નં.૧૯
રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર



