E-Paper
વાવ પીએમ શ્રી મોડલ સ્કૂલ ખાતે સરપંચશ્રી દ્વારા ભાવભોજન યોજાયું

વાવ પીએમ શ્રી મોડલ સ્કૂલ ખાતે વાવ ગામના સરપંચ શ્રી ભરતસિંહ સોઢા તરફથી ભાવભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજનનો લાભ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક લીધો.
આ પ્રસંગે ભોજનદાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી બી.સી. રબારી (ક્લાસ–2)એ જણાવ્યું કે આવા સામાજિક સહકારથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણા વધે છે.




