E-Paper
પઠામડા ગામે સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કરાયું

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામની સ્મશાન ભૂમિ ની અંદર ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો ૩૧ વડલા પારસ પીપળી વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો સરપંચ શ્રી અને ગામના લોકો વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા અને બોહળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
અહેવાલ : અગજીભાઇ પટેલ થરાદ




