E-Paper
પિતાએ પોતાની પુત્રની દ્વિતીય પૂર્ણતિથી નિમિત્તે 900 બાળકોને બટુક ભોજન અપાયું..

પિતાએ પોતાની પુત્રની દ્વિતીય પૂર્ણતિથી નિમિત્તે 900 બાળકોને બટુક ભોજન અપાયું..
આણંદનગર પ્રાથમિક શાળા, થરાદ-૩ માં બાળકોને તિથિભોજન અપાયું..
આણંદનગર પ્રાથમિક શાળા, થરાદ-૩ ખાતે સ્વ. સાન્વિબેન કીરાભાઇ માળી તરફથી શાળાના 904 બાળકો અને તમામ સ્ટાફને તિથિભોજન આપવામાં આવ્યું.
આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઇ રાજપૂત અને લલિતભાઇ બી. ત્રિવેદી વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય એમ.કે. મણવર અને સ્ટાફ મિત્રોએ તિથિભોજનને સફળ બનાવવા માટે સખત મહેનત કરી હતી. દાતાશ્રીને શાલ અને પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું..




