E-Paper

જેતપુર પાવી ગામ ના વનકુટીર પાસે અકસ્માત સર્જાયો..

જેતપુર પાવી ગામ ના વનકુટીર પાસે અકસ્માત સર્જાયો

જેતપુર પાવી ગામ ના વનકુટીર રેલવે સ્ટેશન પાસે એક હાઈવા ટ્રક ચાલકે એક એકટીવા બાઈક ને અડફેટ મા લેતા અક્સમાત સર્જાયો હતો.જેમા એકટીવા બાઈક ડેમેજ થઈ ઞઈ હતિ. સદ નસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ એકટીવા ના ચાલક તથા સાથે ના ને નાની મોટી ઈજા થતા નજીક ના હોસ્પિટલ મા લઈ જવાયા હતા. ધટના ની જાન જેતપુર પાવી પોલીસ સ્ટેશન ને થતા સ્થર પર પોહચી હતી.

  • અહેવાલ : ફારૂક ખત્રી જેતપુર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!