E-Paper

શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ..સામાન્ય કાર્યકર થી રાજ્યના મંત્રી સુધીની પ્રેરણાદાયક સફર

શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ..સામાન્ય કાર્યકર થી રાજ્યના મંત્રી સુધીની પ્રેરણાદાયક સફર

 

સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા યુવાન નેતા —

રાજકારણ વારસામાં નથી મળ્યું, પણ સમાજસેવા અને લોકસેવા થી પોતાનું સ્થાન બનાવ્યું.

 

વાવ વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં પરિણામ ન મળ્યું,

પણ લોકોના હ્રદયમાં સ્થાન જરૂર મળ્યું 

 

વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવનાર, અને યુવાનો માટે પ્રેરણા બનનાર નેતા —

શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સાથ,

શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું માર્ગદર્શન,

અને ઠાકોર સેનાના વડા શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબનો રહબરી માર્ગ —

એમને નવી ઉંચાઈએ લઈ ગયો 

 

યુવાન ચહેરો, આંખોમાં સેવા કરવાની ઝંખના,

અને પ્રજાપ્રેમ —

એ જ ગુણોએ એમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગુડ બુકમાં સ્થાન અપાવ્યું. 

 

 પરસેવાની શાહીથી લખાયેલા ઈરાદાઓ કદી કોરા નથી રહેતા —

આ વાતને સાકાર કરી બતાવી છે

શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબે.

 

આ છે ભારતીય જનતા પાર્ટીની વિશેષતા —

જે પ્રથમ વખત ચૂંટાયેલા પ્રતિનિધિને પણ રાજ્યના મંત્રી બનાવી શકે છે 

 

 આ માત્ર પદ નથી,

પરંતુ સેવા કરવાનો અવસર છે.

 

 સલામ છે એવા જનનાયકને જે ખરેખર “લોકસેવા”ને રાજકારણ કરતાં મોટું માને છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!