E-Paper

આજે ગીર સોમનાથ જિલ્લા ના માનનીય ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા નો આજે જન્મદિવસ

આજે ગીર સોમનાથ જિલ્લા ના માનનીય ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા નો આજે જન્મદિવસ હોય. હંમેશા સોમનાથ જિલ્લાની જનતા ના મસીહા બનેલ એવા વિમલભાઈ ચુડાસમા દરેક સમાજ ના સુખ-દુઃખ માં સહભાગી બની પોતાની ફરજ પુરી પાડે છે.સોમનાથ ગામની પ્રજા જયારે પણ સંકટ આવેછે એ સમયે શ્રી વિમલભાઈ ચુડાસમા અચૂક પોતાના અર્થાત પ્રયત્નો થી તે સંકટ ને તાળી દે છે. હંમેશા ને માટે સોમનાથ ની પ્રજા માટે પોતાના સમય ની પરવા કર્યા વગર આ ગામને પૂરતો સમય આપેછે જયારે પણ બોલાવો એટલે અચૂક આવી જાય છે..જન્મદિવસ ની હાર્દિક શુભકામના શ્રી વિમલભાઈ ચુડાસમા સોમનાથ મહાદેવ આપણે સુખ, શાંતિ અને ધૈર્ય પ્રદાન કરે અને તંદુરસ્ત રાખે એવી મહાદેવ પાસે પ્રાર્થના

 

અહેવાલ :ગાવડીયા કે કે 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!