E-Paper

ઝાલોદ તાલુકા ના કદવાળ મુકામે મહાદેવ મંદિર પાટોત્સવ યોજાયો

ઝાલોદ તાલુકા ના કદવાળ મુકામે મહાદેવ મંદિર પાટોત્સવ યોજાયો

 

ઝાલોદ તાલુકા ના કદવાળ મુકામે દર વર્ષ ની જેમ શ્રવણ સુદ તેરસ ના દિવસે 17મો પાટોત્સવ યોજવામાં આવ્યો જેમા અસંખ્ય શ્રદ્ધાળું નગર જનો વાજતે ગાજતે મહાદેવ ના ભજન અને ગરબા સાથે શોભાયાત્રા માં જોડાઈ મહાદેવ ના આશિર્વાદ અને પ્રસાદ ગ્રહણ કર્યું અને ભજન કીર્તન કર્યું

અહેવાલ : વૈભવ કુમાર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!