E-Paper
આજરોજ પરમ પૂજ્ય ધ. ધૂ. શ્રી 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુ મહાકાળીધામ બોટાદનો પ્રાગટ્ય દિવસ

આજરોજ પરમ પૂજ્ય ધ. ધૂ. શ્રી 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુ મહાકાળીધામ બોટાદનો પ્રાગટ્ય દિવસ
આજરોજ પરમ પૂજ્ય ધ.ધુ.શ્રી 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુ શુક્લ મહાકાળી ધામ બોટાદનો આજે પ્રાગટ્ય દિવસ હોય જેથી આજ સવારથી જ ભક્તો ની ભીડ મહાકાળીધામ બોટાદમાં જોવા મળી હતી સૌ ધર્મ પ્રેમી ભક્તો એ ભાવેશબાપુ ને પ્રાગટ્ય દિવસ ની શુભકામના આપી આશીર્વાદ મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો
અહેવાલ કનુભાઈ ખાચર