E-Paper

જામનગર શહેરમાં ખોજા નાકાં પાસે હાજીપીર ચોકમાં ઓટો રિક્ષા સ્ટેન્ડ નું લાઈસન્સ ગધેડેચડીયુ 

જામનગર શહેરમાં ખોજા નાકાં પાસે હાજીપીર ચોકમાં ઓટો રિક્ષા સ્ટેન્ડ નું લાઈસન્સ ગધેડેચડીયુ જામનગર શહેરમાં ખોજા નાકાં પાસે શાકડી જગ્યાઓ મા ઓટો રિક્ષા સ્ટેન્ડ નું લાઈસન્સ આપ્યા પેલા જ્યાંસુધી જાતે જાઈ નિરકક્ષળ નોથાય ત્યાં સુધી ઓટો રિક્ષા સ્ટેન્ડ નું લાઈસન્સ આપવાની મંજુરી આપવામાં આવતી નથી તેમછતાં જેતે વકતે ખોજાનાકા હાજીપીર ચોકમાં જેતે અધીકારીઓએ લાઈસન્સ આપયુછે તે લાઈસન્સ કાયદેસર છેકે ગેર કાયદેસર તે જાણવા માટે જામનગર નાં દિલ્હી ક્રાઈમ પ્રેસ રીપોર્ટરે જામનગર જીલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના માં આરટીઆઈ કરીહતીકે ખોજા નાકાં પાસે હાજીપીર ચોકમાં ઓટો રિક્ષા સ્ટેન્ડ ની મંજુરી કયાઅધીકારીએ આપીહતી આરટીઆઈ માહિતી માગ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી અને મયુ કમિશ્નર કચેરી એ તેવું જણાવીશું કે અમોએ કોઈ ઓટો રિક્ષા સ્ટેન્ડ ની મંજુરી આપેલ નથી કલેકટર કચેરી કે કમિશ્નર કચેરી માં કોઈ મજુરી ની નોંધ નોંધેલ નથી છતાં ખોજા નાકાં પાસે હાજીપીર ચોકમાં ઓટો રિક્ષા સ્ટેન્ડ નું સરકાર માન્ય બેનર લગાડેલુ કયાથી આવ્યું તેની લેખિત રજૂઆત

 

અહેવાલ : રાઉમા કારાભાઇ જામનગર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!