E-Paper
સૂરત કતારગામ વિસ્તારના ક્રિશ વઘાસિયા એ ધોરણ 10 ઈંગલીશ મિડીયમમા 89 ટકા ગુણ મેળવી માતા પીતા તેમજ વઘાસીયા પરીવાર નું ગૌરવ વધાર્યું

સૂરત કતારગામ વિસ્તારના ક્રિશ વઘાસિયા એ ધોરણ 10 ઈંગલીશ મિડીયમમા 89 ટકા ગુણ મેળવી માતા પીતા તેમજ વઘાસીયા પરીવાર નું ગૌરવ વધાર્યું……………………………. સૂરત મહાનગર ના વોર્ડ નંબર આઠ ના ભાજપ ના ઉપપ્રમુખ અને ટીમ મોદી સપોર્ટર સંઘના રાષ્ટ્રીય યુવા પ્રમુખ પરેશભાઈ વઘાસિયા ના પુત્ર ક્રિશ વઘાસિયા એ સૂરતની શારદા વિદ્યાલય હાઈસ્કૂલમાં થી ધોરણ દશ ની બોર્ડ ની પરીક્ષામાં 89 ટકા અને 95.03 પી.આર. મેળવી શારદા હાઈસ્કૂલ સૂરત કતારગામ વિસ્તાર સમાજ અને માતા પિતા નું ગૌરવ વધાર્યું છે. ક્રિશ વઘાસિયા ઉત્તિર્ણ થતાં દાદા દાદી ને શ્રધ્ધાજંલી અર્પણ કરી અને સાથે સ્નેહિજનો તેમજ અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.