E-Paper
થરાદ એસટી ડેપો પાસે ખુલ્લી ગટરમાં એક ખાબક્યો.

થરાદ એસટી ડેપો પાસે ખુલ્લી ગટરમાં એક ખાબક્યો.
નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકો ની મદદથી ભારે જેહમત બાદ આખલાને બહાર કઢાયો ..
થરાદ શહેરના જાહેર રસ્તાઓ પર બનાવવામાં આવેલી ગટર લાઈનો જોખમી પડી રહ્યો જેમાં
થરાદ એસટી બસ સ્ટેશનની બાજુમાંથી પસાર થતી ગટર લાઈનમાં ખુલ્લી ગટરમાં એક આખલો ગરકાવ થઈ ગયો હતો
.જેને લઈને પાલિકાની કામગીરી ઉપર શહેરીજનો માં ભારે રોષ વ્યક્ત કર્યો શહેરની અંદર ની ગટરો દિવસેને દિવસે જોખમી બની રહી છે ‘થોડા દિવસ અગાઉ જાહેરરસ્તાઓ ઉપર ગટરો ઉભરાતાં શહેરીજનો પરેશાન બન્યા હતા..
અહેવાલ :હાજાજી રાજપૂત બનાસકાંઠા




