E-Paper
દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ તરીકે યુવા મોરચાના પ્રમુખ શ્રી મેરાજભાઈ દેસાઈની વરણી

દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ તરીકે યુવા મોરચાના પ્રમુખ શ્રી મેરાજભાઈ દેસાઈની વરણી થવા બદલ આજે યુવા મોરચાના મહામંત્રી શ્રી જોરાજી ઠાકોર અને યુવા મોરચાની સમગ્ર ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ ના સુપુત્ર વિક્રમભાઈ ચૌહાણ,યુવા આગેવાન પ્રભાતસિંહ વાઘેલા તેમજ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા
અહેવાલ : ભરત સુથાર દીયોદર