E-Paper
સુનેત્રા પવાર બનશે પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યું છે. અજિત પવારના આકસ્મિક અવસાન બાદ, તેમના પત્ની અને રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તરીકે શપથ લેવા માટે તૈયાર છે.શપથ ગ્રહણ સમારોહ: સુનેત્રા પવાર આજે, ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સાંજે ૫ વાગ્યે રાજભવન ખાતે શપથ લેશે.




