E-Paper
ટડાવ શાળામાં બંધારણીય મૂલ્યો અને શિક્ષણના અધિકાર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- ટડાવ (તા. વાવ): તાજેતરમાં ટડાવ ગામની શાળામાં બાળકો અને SMC (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) ના સભ્યો માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભારતના બંધારણ વિશે માહિતગાર કરવાનો અને SMC સભ્યોને શાળાના વહીવટમાં સહભાગી બનાવવાનો હતો.




