E-Paper

આજરોજ ગાંધીધામ બ્રહ્મ સમાજના સેવાભાવી શ્રી રામભાઈ જોશીને કચ્છના “કચ્છ આર્કેટ”ના પુલિયા તરફથી ગાંધીધામ તરફ જતા માર્ગ પર એક મહત્વપૂર્ણ ઓરિજનલ દસ્તાવેજોની ફાઇલ મળેલ હતી

આજરોજ ગાંધીધામ બ્રહ્મ સમાજના સેવાભાવી શ્રી રામભાઈ જોશીને કચ્છના “કચ્છ આર્કેટ”ના પુલિયા તરફથી ગાંધીધામ તરફ જતા માર્ગ પર એક મહત્વપૂર્ણ ઓરિજનલ દસ્તાવેજોની ફાઇલ મળેલ હતી.

શ્રી રામભાઈએ માનવતા દર્શાવી તાત્કાલિક ફાઇલના માલિકનો સંપર્ક શોધી કાડી મૂળ દસ્તાવેજ હોવાને કારણે જવાબદારીપૂર્વક માલિકને સીધી પરત કરી આપ્યા હતા.

ફાઇલ મળતાં માલિકે શ્રી રામભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની સેવાભાવી લાગણીને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!