રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાન સંસ્થાનમાં બોટાદ ના નીપાબેન મહેતાની કારોબારી મા પસંદગી

રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાન સંસ્થાનમાં બોટાદ ના નીપાબેન મહેતાની કારોબારી મા પસંદગી
રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાન સંસ્થામાં બોટાદના આનંદમય કો ઓપરેટિવ સોસાયટી લિ.ના ચેરમેન તથા આશીર્વાદ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ના ચેરમેન તથા બોટાદ શહેર સહકાર ભારતી મહિલા મોરચાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી બોટાદશહેર ના મહિલા મોરચા પ્રમુખ તથા મહિલા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બોટાદ ના મેનેજર તથા ઉપ પ્રમુખ ભાવનગર જિલ્લા સહકારી સંઘ લી. તથા ડિરેક્ટર ગુજરાત રાજ્ય સહકારી સંઘ અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા બોટાદના શ્રી નીપાબેન મહેતા ની રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાનમાં કારોબારી ટીમમાં ભરતભાઈ ગાજીપરા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પસંદગી થતા બોટાદ જિલ્લામાં સહકારી ક્ષેત્ર આનંદ ની લહેર જોવા મળી છે નીપાબેનને ઠેર ઠેર થી અભિનંદનની વર્ષા થઇ રહી છે
અહેવાલ કનુભાઈ ખાચર




