E-Paper
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
ચોટીલા :ગુર્જર પ્રજાપતિ સમાજ ના ભવ્ય તેજસ્વી વિધાર્થી સન્માન સમહારો યોજાયેલ જેમા અભ્યાસ પ્રત્યે આજના યુગ સમય પ્રમાણે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રમાણે લાગણી પ્રત્યે વાત કરવામાં આવી હતી જેમાં પર્ફોમન્સ આપતા જય સુરેશ ભાઈ કોશીયા સતત પાંચ મા વિદ્યાર્થી સન્માન સમારોહ મા નાના ભૂલકા ઓ થી લય ને ધોરણ સુધીના વિદ્યાર્થી ઓ ને સન્માનિત કરવા મા આવ્યા એમાં વાલીગણ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે ત્યાર બાદ કાર્યક્રમ પુર્ણાહુતી બાદ સમસ્ત ગુર્જર પ્રજાપતિ સમાજ ચોટીલા તાલુકા ના તમામ ભાઈ ઓ એ સાથે સમૂહ ભોજન કરેલ આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું..
અહેવાલ.મુનાફ કલાડિયા ચોટીલા સુરેન્દ્રનગર….