E-Paper
ખેલ મહાકુંભ ગુજરાત રાજ્ય ઊંચી કુદ માં સમગ્ર ગુજરાત માં ત્રીજા નંબર હાસિલ કર્યો પ્રવીણ રબારી એ

ખેલ મહાકુંભ ગુજરાત રાજ્ય ઊંચી કુદ માં સમગ્ર ગુજરાત માં ત્રીજા નંબર હાસિલ કર્યો પ્રવીણ રબારી એ..રબારી પ્રવિણ દલાભાઈ (ભેમ) મુ જસરા ખેલ મહાકુંભ ગુજરાત રાજ્ય ઉંચી કુદમા સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે 5.3 ફૂટ જમ્પ (state level number 3) bronze મેડલ મેળવી જસરા ગામ અને ભેમ પરીવાર નુ ગૌરવ વધાર્યું તે બદલ ખુબ ખુબ અભિનંદન
અહેવાલ : રમેશભાઇ બનાસકાંઠા