E-Paper
આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા શહેર તાલુકા અને રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના સહયોગ થી અને શ્રી અજયભાઈ પટેલ સાહેબ ,ચેરમેન, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના સૂચન થી કાલઝાળ ગરમી માં

સુત્રાપાડા: પ્રોજેક્ટ માં અલગ- અલગ જગીયા એ પાણી ની પરબ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા શહેર તાલુકા અને રેડક્રોસ ગુજરાત બ્રાન્ચ ના સહયોગ થી ચાલુ કરવામાં આવી.ગિર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર,મહામંત્રી ગિર સોમનાથ જીલ્લા ભાજપ દિલીપભાઈ બારડ,ઈંનડિયન રેસકોર્ષ સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ, સાહેબ ના હસ્તે પાણી ની પરબ નો શુભ આરંભ કરાયો,ઈનડિયન રેસકોર્ષ સોચાયટી ના વાઇસ ચેરમેન શ્રી,સેક્ટરી શ્રી તમામ સભ્ય શ્રીઓ,સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ શ્રી,ઉપર પ્રમુખશ્રી ચેરમેન શ્રી,સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ અને નગરપાલિકા સભ્યશ્રીઓ અને આગેવાનશ્રીઓ હાજર રહ્યા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા શહેર તાલુકા શાખા
અહેવાલ : તુલસીભાઇ ચાવડા ગીરસોમનાથ