E-Paper
‘ડૉ બાબા સાહેબ કોને ખટકે છે’ નામના પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું

આજે ડૉ. બાબા સાહેબના જન્મ દિન ની પુર્વ સંધ્યાએ એક પુસ્તકનું વિમોચન હોટલ અમૃતમ ખાતે થરાદ કરવામાં આવ્યું જેના લેખક છે વિજય પારેગી ( માડકા તાલુકો વાવ) પુસ્તક નુ નામ ‘ ડૉ. બાબા સાહેબ કોને ખટકે છે ‘ બનાસકાંઠાના બુદ્ધિજીવીઓ દ્વારા પુસ્તકનું વિમોચન કરવમાં આવ્યું. પુસ્તક એક બહુજન ચળવળને વેગ આપવા માટે નું માધ્યમ છે, પુસ્તકમાં અને એમના જ ધર્મગ્રંથો, સાહિત્ય જેવાનો સંદર્ભ લઈને લખવામાં આવ્યું જેથી વાદ, મનુવાદ ને જડબેસલાક જવાબ એમની જ ભાષામાં આપ્યો એવુ કહી શકાય! આ પુસ્તક થકી આમ્બેડકર વાદ ને વેગ જ નહિ પણ આ પુસ્તક દ્વારા ઇતિહાસ માં કરેલ મનુંવાદની પરાકાષ્ઠા સૂચવે છે,