E-Paper
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સર્જાયું પૂર્વ થી પશ્ચિમનું સંગમ…

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સર્જાયું પૂર્વ થી પશ્ચિમનું સંગમ…માધવપુર પ્રિ-ઇવેન્ટમાં પધારેલ 400 કલાકારો સાથે જિલ્લા કલેક્ટર શ્રીદિગ્વિજયસિંહ જાડેજા સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધ્વજાપૂજાનો અનેરો ઉલ્લાસ…
રિપોર્ટિંગ :ગાવડીયા કે કે ગીર સોમનાથ